પ્રાઇવેટ શાળામાં મફત શિક્ષણ
( ગુજરાતની લગભગ ૯૫% પ્રાઇવેટ શાળા આવરી લેવામાં આવેલ છે.)
ધોરણ ૧ થી ૭
કોણ ભરી શકે ??
જે બાળકોની ઉમર ૫ થી ૭ વર્ષ હોય ( ૫ પુરા થયેલ હોય અને ૭ પુરા ના થયેલ હોય. )
(BPL કાર્ડ ધારકો, અનાથ બાળકો, ઓબીસી/એસટી/એસસી, જનરલ કેટેગરી માં આવતા હોય તેઓ વાર્ષિક ૬૮૦૦૦ ( શહેરી વિસ્તાર ) અને ૪૭૦૦૦ ( ગ્રામ્ય વિસ્તાર ) થી નીચે નો આવક નો દાખલો કરાવી લેવો )
જરૂરી ડોક્યુમેન્ટ્સ :
બાળકનો જન્મનો દાખલો,
બાળકનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો,
આધાર કાર્ડ ( બાળક તથા મમ્મી-પપ્પાનું ) જો હોય તો ફરજીયાત નથી.
આવકનો દાખલો ( BPL કાર્ડ હોય તેને જરૂર નથી )
જાતિનો દાખલો ( જનરલ વાળાને જરૂર નથી )
બેંક પાસબુક ( જેનું ખાતું હોય તેના આધાર નંબર )
રાશન કાર્ડ
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫ માર્ચ, ૨૦૧૭
ફોર્મ ભરીને શાળામાં આપવાની છેલ્લી તારીખ : ૨૦ માર્ચ, ૨૦૧૭
વધુ માહિતી માટે :
HTTP://www.RTEGUJARAT.ORG
·
No comments:
Post a Comment