Monday, 15 May 2017

રાજકોટ મહાનગરપાલિકામાં ૭૫ જુનિયર ક્લાર્કની ભરતી

ખાલી જગ્યા : ૭૫
પોસ્ટ : જુનિયર ક્લાર્ક
પગાર ધોરણ : ૭૮૦૦/- + ૨૨૦૦ ફિક્સ પે ૩ વર્ષ સુધી ( ૩ વર્ષ બાદ ૭મુ પગારપાંચ લાગુ થયા બાદ ૧૯૯૦૦/- - ૬૩૨૦૦/- )
સમયમર્યાદા : ૧૨/૦૫/૨૦૧૭ થી ૩૦/૦૫/૨૦૧૭
ફી : ૧૦૦/- જનરલ કેટેગરી માટે
૫૦/- અનામત કેટેગરી માટે ( ICICI BANK માં ચલણ ભરવાનું રહેશે. )
વય મર્યાદા :  ૧૮ થી ૩૦ વર્ષ ( ધારાધોરણ મુજબ છૂટછાટ મળશે )

શૈક્ષણિક લાયકાત : કોઈપણ વિદ્યાશાખા સ્નાતક ( ૫૦% સાથે )
નોંધ : કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

પ્રથમ પરીક્ષા બાદ ૪૫૦ ઉમેદવારો ને બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તેઓને ૧૭ વર્ડઝ પ્રતિ મિનિટ ની ટાઈપિંગ સ્પીડ ચોકસાઈ સાથે ગુજરાતી તેમજ અંગ્રેજી સાથે પાસ કરવાની રહેશે. માટે ટાઈપિંગ ની તૈયારી સાથે કરતા રહેવી. ( ટેસ્ટ મોબાઈલ માં નહિ કોમ્પ્યુટર પર હશે એટલે મોબાઈલ માં ટેસ્ટ ના કરતા )

પરીક્ષા માટેની તૈયારી :
સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સ  : ૩૦ માર્ક્સ
ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ : ૩૦ માર્ક્સ
કોમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન : ૪૦ માર્ક્સ

પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
પરીક્ષા માટે ૬૦ મિનિટ નો સમય આપવામાં આવશે.
પરીક્ષા OMR પદ્ધતિ મુજબ લેવામાં આવશે.

ફોર્મ ભરવા માટે ૧ ફોટો અને સ્નાતકની માર્કશીટ સાથે લાવવાની રહેશે.
આપ સૌ મહેનત કરી યોગ્ય કારકિર્દીનું ઘડતર કરો તેવી શુભકામના સહ :
" જય સર્વિસીઝ "
૧૪૩, જાસલ કોમ્પ્લેક્સ , સ્ટર્લિંગ હોસ્પિટલ સામે,
નાણાવટી ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ ,
 રાજકોટ - ૩૬૦૦૦૭
અમારી અન્ય સેવાઓ :
- આધાર કાર્ડ ( નવા / સુધારા  / પ્રિન્ટ / ખોવાયેલ )
- પાનકાર્ડ ( નવા/ સુધારા / ખોવાયેલ )
- પાસપોર્ટ ( નવા / રીન્યુ )
- બસ / રેલવે / એર ટિકિટ ( સરકાર માન્ય એજન્ટ )
- ટુર પેકેજીસ ( ડોમેસ્ટિક / ઇન્ટરનેશનલ )
- વાહન વીમા ( થર્ડ પાર્ટી  / ફૂલ )
- જીવન વીમા
- હોટેલ બુકીંગ અને ટેક્ષી રેન્ટલ
- ભરતી ફોર્મ ( ઓનલાઇન ફોર્મ )
- તેમજ અન્ય સરકારી / પ્રાઇવેટ સેવાઓ
આપણા પ્રશ્નો તેમજ મૂંઝવણ વોટ્સએપ કરો : ૭૮૭૮૭ ૪૮૪૮૪ ( જયદીપસિંહ વાઘેલા )

વધારે માહિતી માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ facebook.com/JayRajServices લિંક  આપેલ છે.