પાસપોર્ટ એક ડોક્યુમેન્ટ તરીકે કામની વસ્તુ છે. તે કોઈપણ બેન્કિંગ, ટેલિકોમ, વીમા કંપની કે અન્ય સરકારી કે બિનસરકારી સંસ્થાઓમાં ફોટો આઈ. ડી. અને એડ્રેસ પ્રુફ તરીકે માન્ય છે. ભારતીય પાસપોર્ટ ધારક વિઝા વગર અથવા ઓન એરાઇવલ વિઝાથી દુનિયાના ૪૯ દેશોમાં મુસાફરી કરી શકે છે. જેમાં થાઈલેન્ડ, કંબોડીયા, હોંગકોંગ, માડાગાસ્કર, ઇકુઆડોર, ફીજી, કેન્યા, મોરિશિયસ, મોઝામ્બિક તેમજ બીજા દેશોનો સમાવેશ થાય છે.
પાસપોર્ટ કઢાવવા શું ડોક્યુમેન્ટસ જોઈએ ???
- ફોટો આઈ. ડી. ( કોઈપણ બે )
- એડ્રેસ પ્રુફ ( કોઈપણ બે )
- શિક્ષણ નો આધાર ( છેલ્લી માર્કશીટ/ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / બોનાફાઈડ કોઈ પણ એક)
- મેરેજ સર્ટિફિકેટ
- જો કોઈ ક્રિમિનલ કેસ હોય તો તેની માહિતી પ્રમાણે ડોક્યુમેન્ટસ
બસ તમારો પાસપોર્ટ તૈયાર....
વધારે માહિતી માટે ફોન અથવા વોટ્સઅપ કરો : +૯૧ ૭૮૭૮૭ ૪૮૪૮૪
જય સર્વિસિઝ
૧૪૩, જાસલ કોમ્પ્લેક્સ
નાણાવટી ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ,
રાજકોટ - ૩૬૦૦૦૭
લાઈક કરો : Facebook.com/JayRajServices

No comments:
Post a Comment