Saturday, 18 March 2017

પાસપોર્ટ ???










પાસપોર્ટ એક ડોક્યુમેન્ટ તરીકે કામની વસ્તુ છે. તે કોઈપણ બેન્કિંગ, ટેલિકોમ, વીમા કંપની કે અન્ય સરકારી કે બિનસરકારી સંસ્થાઓમાં ફોટો આઈ. ડી. અને એડ્રેસ પ્રુફ તરીકે માન્ય છે. ભારતીય પાસપોર્ટ ધારક વિઝા વગર અથવા ઓન એરાઇવલ વિઝાથી દુનિયાના ૪૯ દેશોમાં મુસાફરી કરી શકે છે. જેમાં થાઈલેન્ડ, કંબોડીયા, હોંગકોંગ, માડાગાસ્કર, ઇકુઆડોર, ફીજી, કેન્યા, મોરિશિયસ, મોઝામ્બિક તેમજ બીજા દેશોનો સમાવેશ થાય છે.   

પાસપોર્ટ કઢાવવા શું ડોક્યુમેન્ટસ જોઈએ ???
- ફોટો આઈ. ડી. ( કોઈપણ બે )
- એડ્રેસ પ્રુફ ( કોઈપણ બે )
- શિક્ષણ નો આધાર ( છેલ્લી માર્કશીટ/ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / બોનાફાઈડ કોઈ પણ એક)
- મેરેજ સર્ટિફિકેટ
- જો કોઈ ક્રિમિનલ કેસ હોય તો તેની માહિતી પ્રમાણે ડોક્યુમેન્ટસ

બસ તમારો પાસપોર્ટ તૈયાર.... 


વધારે માહિતી માટે ફોન અથવા વોટ્સઅપ કરો  : +૯૧ ૭૮૭૮૭ ૪૮૪૮૪ 
જય સર્વિસિઝ
૧૪૩, જાસલ કોમ્પ્લેક્સ 
નાણાવટી ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ,
રાજકોટ - ૩૬૦૦૦૭  
લાઈક કરો : Facebook.com/JayRajServices  

Thursday, 16 March 2017

આધાર કાર્ડ માટે શું કરવું ???

૦ થી ૫ વર્ષ ના બાળક માટે :

બાળકનો જન્મ દાખલો માતા અથવા પિતા નો આધાર નંબર અને હાજરી અથવા રાશન કાર્ડ 


૫ થી ૧૮ વર્ષ માટે :

સ્કૂલનું આઈ કાર્ડ / બોનાફાઈડ / બીજું કોઈ પણ ફોટો આઈ.ડી. અને રાશન કાર્ડ અથવા એડ્રેસ પ્રુફ


૧૮ વર્ષ પછી : 

ડ્રાઈવિંગ લાઇસન્સ/ચૂંટણી કાર્ડ/ પાસપોર્ટ કોઈપણ એક અથવા ૧ ફોટો આઈ. ડી. અને એક એડ્રેસ પ્રુફ . 
ફોટો આઈ. ડી. તરીકે શું ચાલે ??

પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ,ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, બેંક પાસબુક ફોટો વાળી, ક્લાસ ૧ ઓફિસરનો દાખલો તેના લેટરપેડ પર, હેન્ડીકેપ કાર્ડ, સરકારી અન્ય કાર્ડ ( સરકાર દ્વારા આપવામાં આવેલ ), હથિયાર નો પરવાનો, કિસાન ફોટો કાર્ડ, મનરેગા કાર્ડ સ્વતંત્રતા સેનાની કાર્ડ, પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ ફોટો કાર્ડ,  

એડ્રેસ પ્રુફ તરીકે શું ચાલે ??

પાસપોર્ટ,  બેંક પાસબુક, પોસ્ટ ઓફિસ એકોઉન્ટ બુક,  રાશન કાર્ડ ચૂંટણી કાર્ડ સરકારી સર્વિસ કાર્ડ લાઈટ બિલ ( ૩ મહિનાથી જૂનું નહિ ચાલે )વેરા બિલ ( ૧ વર્ષ થી જૂનું નહિ ચાલે )લેન્ડલાઈન બિલ ( ૩ મહિનાથી જૂનું નહિ ચાલે )વીમા પોલિસી ભાડા કરાર વેચાણ દસ્તાવેજ મનરેગા કાર્ડ કિસાન કાર્ડ સ્વતંત્રતા સેનાની કાર્ડ MP અથવા MLA ના લેટરપેડ પરનો દાખલો પંચાયતનો દાખલો ( ગ્રામ્ય વિસ્તાર માટે )આવકવેરાની પહોંચ વાહનની આર. સી. બુક હેન્ડીકેપ કાર્ડ ફાળવણી પત્ર ( સરકારી ક્વાર્ટર માટે )ગેસ નું બિલ ( ૩ મહિનાથી જૂનું નહિ ચાલે )મેરેજ સર્ટીફિકેટ ( સરનામું હોવું જરૂરી ) 


ખાસ નોંધ : આધારકાર્ડ માં સુધારા માટે શું કરવું ??

આધાર કાર્ડ માં નામમાં તફાવત હોય તો ફોટો આઈ. ડી. ( સાચા નામ વાળું ), સરનામાં માટે એડ્રેસ પ્રુફ, જન્મ તારીખ સુધારવા માટે દાખલો અથવા એલ.સી. અને મોબાઈલ નંબર અથવા ઈ-મેલ એડ કરાવવા આધાર કેન્દ્ર નો સંપર્ક કરવો. 

ક્યાં થશે ??

જય સર્વિસ 

૧૪૩, જેસલ કોમ્પ્લેક્ષ,

નાણાવટી ચોક,૧૫૦ ફૂટ રિંગ રોડ. રાજકોટ 

અથવા કોઈ પણ સરકારી કચેરી જ્યાં આધાર કીટ મુકેલ હોય.  


For More : http://www.facebook.com/jayrajservices


તમારા ડોક્યુમેન્ટ્સ ને સાચવીને રાખો. કોઈ અજાણી કે અવિશ્વાસુ વ્યક્તિને ના આપવા.  

તમારા ATM કે નેટબેન્કિંગ નો પાસવર્ડ કે કાર્ડ ના નંબર કે બેંક એકાઉન્ટ ફોન પર અથવા રૂબરૂ ના આપશો.  ( બેન્ક ના કર્મચારી ક્યારેય આવી વાત ફોન પર કે રૂબરૂ પૂછતાં નથી. )

ચેતતો નર સદા સુખી. 


Monday, 6 March 2017

RTE હેઠળ મફત શિક્ષણની સુવિધા..



પ્રાઇવેટ શાળામાં મફત શિક્ષણ
( ગુજરાતની લગભગ ૯૫% પ્રાઇવેટ શાળા આવરી લેવામાં આવેલ છે.)
ધોરણ ૧ થી ૭

કોણ ભરી શકે ??

જે બાળકોની ઉમર ૫ થી ૭ વર્ષ હોય ( ૫ પુરા થયેલ હોય અને ૭ પુરા ના થયેલ હોય. )
(BPL કાર્ડ ધારકો, અનાથ બાળકો, ઓબીસી/એસટી/એસસી,  જનરલ કેટેગરી માં આવતા હોય તેઓ વાર્ષિક ૬૮૦૦૦ ( શહેરી વિસ્તાર ) અને ૪૭૦૦૦ ( ગ્રામ્ય વિસ્તાર ) થી નીચે નો આવક નો દાખલો કરાવી લેવો )

જરૂરી ડોક્યુમેન્ટ્સ :
બાળકનો જન્મનો દાખલો,
બાળકનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો,
આધાર કાર્ડ ( બાળક તથા મમ્મી-પપ્પાનું ) જો હોય તો ફરજીયાત નથી.
આવકનો દાખલો ( BPL કાર્ડ હોય તેને જરૂર નથી )
જાતિનો દાખલો ( જનરલ વાળાને જરૂર નથી )
બેંક પાસબુક ( જેનું ખાતું હોય તેના આધાર નંબર )
રાશન કાર્ડ


ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫ માર્ચ, ૨૦૧૭
ફોર્મ ભરીને શાળામાં આપવાની છેલ્લી તારીખ : ૨૦ માર્ચ, ૨૦૧૭


વધુ માહિતી માટે : 
HTTP://www.RTEGUJARAT.ORG

·