Wednesday, 19 April 2017

બેંક ઓફ બરોડા પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર


શિક્ષણ : ગ્રેજ્યુએશન ( ૬૦% માર્ક સાથે )
જગ્યા : ૪૦૦ ( જનરલ - ૨૦૨, SC - ૬૦, ST - ૩૦, OBC - ૧૦૮ )
વય મર્યાદા : ૨૦ થી ૨૮ વર્ષ ( છૂટછાટ કેન્દ્રના નિયમ મુજબ )
ફોર્મ નીતારીખ : ૦૧/૦૪/૨૦૧૭ થી ૦૧/૦૫/૨૦૧૭
એડમિટ કાર્ડ ડાઉનલોડ તારીખ : ૧૨/૦૫/૨૦૧૭
પરીક્ષાની તારીખ : ૨૭/૦૫/૨૦૧૭
ફી : ૭૫૦ જનરલ / OBC કેટેગરી માટે
૧૦૦/-  SC / ST / વિકલાંગ માટે
" MOST IMPORTANT "
અંગ્રેજી : ૫૦ માર્ક્સ
સામાન્ય જ્ઞાન ( બેન્કિંગ ને લાગતું ) : ૫૦ માર્ક્સ
કવોન્ટિટિવ : ૫૦ માર્ક્સ
રિઝનિંગ : ૫૦ માર્ક્સ
નોંધ : વિકલાંગ માટે કેન્દ્રના નિયમ મુજબ ૩% અનામત છે.

 ફોર્મ ભરવા માટે :
જય સર્વિસીઝ ( GJ064201374 )
૧૪૩, જાસલ કોમ્પ્લેક્ષ
નાણાવટી ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ,
રાજકોટ - 78787 48484

અમારી અન્ય સેવાઓ...
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- એર / બસ / રેલવે ટિકિટ  ( સરકાર માન્ય એજન્ટ )
- પાસપોર્ટ
- ટુર પેકેજીસ ( ડોમેસ્ટિક / ઇન્ટરનૅશનલ )
- ભરતી ફોર્મ ( પ્રાઇવેટ / સરકારી )
- વીમા તેમજ સરકારી સેવાઓ
 
વધારે માહિતી માટે લાઈક કરો અમારું પેજ JAY SERVICES


No comments:

Post a Comment